સુરતના વેલંજા વિસ્તારમાંથી PASS નેતા અલ્પેશ કથિરીયાની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં જતો રહ્યો હતો. અલ્પેશ તેના મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે આવ્યો હતો ત્યારે ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, રજદ્રોહના કેસમાં શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ કથિરીયા છેલ્લા ઘણા સમયથી ફરાર હતો.