પંજાબ અને ગોવા વિધાનસભાની ચૂંટણી માટે AAPના વડા અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડીયા પર પ્રજાને ફાળો આપવાની અપીલ કરી છે. તેમને સંદેશામાં કહ્યું કે પાર્ટી લોકફાળાથી ચાલે છે,મોટા ઉદ્યોગપતિઓના ફાળાથી નહીં. તેમણે સ્પષ્ટતા કરી કે જો અમે મોટા ઉદ્યોગગૃહો પાસેથી ફાળો લઈશું, તો ચૂંટણી પછી તે ખોટા કામ કરાવવા આવશે, તે જ કારણ છે કે અમે તેમનું ફંડ લેતા નથી.