ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુએ સ્વિસ ઓપન સુપર ૩૦૦ ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. સિંધુએ ફાઇનલમાં થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાનને સીધી ગેમ્સમાં ૨૧-૧૬, ૨૧-૮થી હરાવી હતી. જોકે ભારતનો એચ.એસ. પ્રનોય ફાઈનલમાં ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સામે હારતાં મેન્સ સિંગલ્સમાં રનર્સઅપ બન્યો હતો. ફાઈનલમાં પ્રનોયનો ૨૧-૧૨, ૨૧-૧૮થી પરાજય થયો હતો.