દેશમાં વધતા પ્રદૂષણના પગલે દિલ્હી પછી હવે પશ્ચિમ બંગાળ પણ તહેવારોના મોસમમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ તરફ આગળ વધી રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં હવે તહેવારોની મોસમમાં માત્ર ગ્રીન ફટાકડાને જ લાઈસન્સ અપાશે. કલકત્તા હાઈકોર્ટના ચૂકાદાનું પાલન કરવા માટે મમતા સરકારે જાહેરનામુ બહાર પાડયું છે.