Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ડોમેસ્ટિક માર્કેટમાં પાર્ટિસિપેટરી નોટ્સ (પી-નોટ્સ) ઇન્વેસ્ટમેન્ટ ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. માર્ચ મહિનામાં ડોમેસ્ટિક માર્કેટમાં પી-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટ વધીને રૂ.૧.૭૮ લાખ કરોડ નોંધાયું છે. જેમાં ઇક્વિટી માર્કેટમાં રૂ. ૧.૧૨ લાખ કરોડ અને બાકીનું રોકાણ ડેટ માર્કેટમાં કરવામાં આવ્યાં છે.FFIના કુલ રોકાણમાં પી-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટનો હિસ્સો ૬.૬ ટકાના યથાવત્ રહ્યો છે. માર્કેટ રેગ્યુલેટરી સેબી દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા બાદ પી-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટમાં વધારાને પોઝિટિવ સંકેત માનવામાં આવી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ