ભારતમાં કોરોના વાયરસ વેક્સીનનો રસ્તો ખુલી ગયો છે. બ્રિટનની નિયામક સંસ્થાન મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટસ રેગ્યુલેટરી એજન્સી (MHRA)એ Oxford Astra Zeneca વેક્સીનને મંજૂરી આપી દીધી છે. ભારતમાં Oxford Astra Zenecaની આ વેક્સીનના ટ્રાયલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર ભારતમાં આ વેક્સીનને મંજૂરી આપવા માટે બ્રિટનની નિયામક સંસ્થા MHRAની મંજૂરીની રાહ જોઈ રહી હતી.