UP CM યોગી આદિત્યનાથે ઓવૈસીને સમાજવાદી પાર્ટીનો એજન્ટ ગણાવ્યા હતા. આ સાથે તેમના પર રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'હું ચાચા જાન અને અબ્બા જાનના અનુયાયીઓને કહીશ કે, જો તમે રાજ્યનું વાતાવરણ ભડકાવવાનું કામ કરો છો, તો તેની સાથે કેવી રીતે કડક કાર્યવાહી કરવી એ સરકાર જાણે છે.