અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)નું ટ્વીટર એકાઉન્ટ રવિવારે હેક થયું હતું. હેકર્સે પાર્ટીના નામની જગ્યાએ એલન મસ્કનું નામ લખી દીધું હતું. એટલું જ નહીં ટ્વીટર ડીપી પર એલન મસ્કનો ફોટો પણ લગાવી દીધો હતો. એલન મસ્ક વિશ્વના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે. તેઓ સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક છે.