બિહારમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી તૂટી ગઇ છે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ઓવૈસીની પાર્ટીના 4 ધારાસભ્યોના જોડાવાની પુષ્ટિ કરી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના ચાર ધારાસભ્યો RJDમાં જોડાશે.
આ પહેલા બુધવારે બપોરે અચાનક તેજસ્વી યાદવે બિહાર વિધાનસભાના અધ્યક્ષ વિજય સિંહાના રૂમમાં પહોંચ્યા અને AIMIMના 4 ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અખ્તરુલ ઈમાન સિવાયના ઓવૈસીની પાર્ટીના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા.