વારાણસીથી ઉજ્જૈન વચ્ચે શરૂ થયેલી કાશી-મહાકાલ એક્સપ્રેસમાં ભગવાન શિવ માટે એક સીટ રિઝર્વ રાખવાના રેલવેના નિર્ણયને લઈ રાજકીય વાતાવરણ ગરમાયુ છે. ટ્રેનમાં બેઠક પર શિવ મંદિર બનાવવાને લઈ AIMIM નેતા અસદુદ્દીન ઔવેસીએ PMOના નામે ટ્વીટ કરતા દેશના બંધારણની એક નકલ પણ ટેગ કરી છે. જણાવી દઈએ કે, PM મોદીએ કાશી મહાકાલ એક્સપ્રેસને રવિવારે લીલી ઝંડી આપી ઉદ્ધઘાટન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે કાશી-મહાકાલ એક્સપ્રેસમાં ભગવાન શિવ માટે B5માં બેઠક નંબર 64 પર રેલવે વિભાગ દ્વારા નાનું શિવ મંદિર બનાવવામાં આવ્યું છે.