નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના મંચ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર યુવતી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારી યુવતીનું નામ અમૂલ્યા લિયોના છે. બેંગલુરૂ પોલીસે હવે અમૂલ્યા લિયોનાની પૂછપરછ કરશે અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરશે. ગુરૂવારે અમૂલ્ય લિયોનાએ તે સમયે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા, જ્યારે કર્ણાટકના બેંગલુરૂના ફ્રીડમ પાર્કમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ જનસભાને અસદુદ્દીન ઓવૈસી સંબોધિત કરવા જઈ રહ્યાં હતા.