યુપીની ચૂંટણીમાં ઝુકાવનાર AIMIMને આખરે ગઠબંધન કરવા માટેનો વિકલ્પ મળી ગયો છે.
સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ યુપીની પ્રાદેશિક પાર્ટી જન અધિકાર પાર્ટી તેમજ અન્ય એક પાર્ટી BAMCEF(બેકવર્ડ એન્ડ માઈનોરિટી કોમ્યુનિટિઝ એલાયન્સ ફેડરેશન) સાથે ગઠબંધન કર્યુ છે.આ જોડાણના કન્વીનર જન અધિકાર પાર્ટીના પ્રમુખ બાબુસિંહ કુશવાહા રહેશે.
ઓવૈસીએ કહ્યુ હતુ કે, જો અમે સત્તા પર આવીશું તો બે મુખ્યમંત્રી બનાવીશું.એક મુખ્યમંત્રી દલિત અને બીજા મુખ્યમંત્રી ઓબીસી હતી.ત્રણ ડેપ્યુટી સીએમ હશે.જેમાંથી એક મુસ્લિમ સમુદાયમાંથી હશે.