ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે રજૂ થયેલા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ઉચાપતનો ખુલાસો થયો હતો. આ રીપોર્ટ અનુસાર, અલગ-અલગ વિભાગમાં કામ કરતા સરકારી અધિકારીઓ દ્વારા વર્ષ 2017-18માં 14 કરોડની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું.