માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે તેણે ગુપ્તર એજન્સીઓના સંકલિત પ્રયત્નો પર ખાસ નજર રાખ્યા પછી ભારત સામે પ્રોપગેન્ડા અને ફેક ન્યૂઝ ફેલાવતી ૨૦ યુ ટયુબ ચેનલ અને બે વેબસાઇટ પર પ્રતિબંધ જ મૂકી દીધો હતો. પહેલી વખત આઇટી એક્ટમાં સમાવાયેલી માર્ગદર્શિકાઓના આધારે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેની સાથે બે ચેનલોને પ્રતિબંધિત કરવામાં આવી છે.