કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે 74 આરઆર આઆપીએસ બેંચની પાસિંગ આઉટ પરેડમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, સરકારે આતંકવાદ અને ઉગ્રવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો નિર્ણય લઈ લીધો છે.
પરેડને સંબોધતા તેમણે કહ્યું કે, આઝાદી બાદ અખિલ ભારતીય સેવાઓની શરૂઆત કરતી વખતે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલે કહ્યું હતું કે, સંઘીય બંધારણ હેઠળ દેશને અખંડ રાખવાની જવાબદારી અખિલ ભારતીય સેવાઓની છે. તેમણે આગળ કહ્યું કે, આ વાક્ય તમારા જીવનનું ગુરુ વાક્ય બનવું જોઈએ.