ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ હતી. રાજ્યની ખાનગી શાળામાં RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે કુલ 96 હજાર કરતા વધુ અરજીઓ મળી હતી. આ અરજીમાં 59 હજારથી વધુ અરજીને માન્ય રાખવામાં આવી છે જ્યારે 29 હજાર કરતા વધારે અરજીને અમાન્ય રાખવામાં આવી હતી. આ ઉપરાંત 7 હજારથી વધુ અરજીઓની હાલ તપાસ ચાલી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અરજીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે