કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ જાતીય સંઘર્ષની પીડા ભોગવી રહેલા પૂર્વોત્તર રાજય મણીપુરની મુલાકાતે છે. બે દિવસની મણીપુર મુલાકાત દરમિયાન તેઓ રાહત શિબિરોમાં રહેતા કેટલાક લોકોની મુલાકાત લેશે . મણીપુરમાં મૈતેયી અને કુકી સમુદાય વચ્ચે સંઘર્ષ જોવા મળી રહયો છે.