દુનિયાભરમાં વિનાશ કર્યા બાદ હવે કોરોના ખતમ થવા લાગ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર એક તરફ જ્યાં કોરોના કેસોમાં આખી દુનિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યાં યુરોપમાં કોરોના વાયરસનુ જોખમ હજુ પણ યથાવત છે. અહીં ગયા સપ્તાહે કોરોનાથી મરનાર લોકોની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. માત્ર યુરોપમાં જ કોરોનાથી સંક્રમિત થનાર અને મરનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.