માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા વિદેશી રોકાણકારો માટે આગામી તા. ૧ ફેબ્રુઆરીથી આકરા બેનિફિશયરી ધોરણો અમલી બનાવવાની તૈયારીના અહેવાલો સહિત અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ આજે બીએસઈ સેન્સેક્સમાં ૧૦૫૩ જ્યારે એનએસઈ નિફટીમાં ૩૩૩ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.