કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. વીકે પૉલે કહ્યુ કે ભવિષ્યમાં આપણી વેક્સીનની ક્ષમતા નબળી પડી શકે છે અને નવા વેરિઅંટના જોખમને જોતા આપણે નવી રસીની જરુર પડી શકે છે. ભુવનેશ્વરમાં મીડિયા સાથે વાત કરતા વીકે પૉલે કહ્યુ કે, 'જે વર્તમાન સ્થિતિ અને સંભવિત પરિદ્રશ્ય છે તેનાથી ઉભરતી પરિસ્થિતિઓમાં આપણી રસી બિનઅસરકારક થઈ શકે છે માટે જરુરિયાત મુજબ રસીમાં સુધારા થવા જોઈએ.'