વીર સાવરકરને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદને કારણે ભારે વિવાદ મચી ગયો છે. તાજેતરમાં જ કોંગ્રેસ-NCP સાથે ગઠબંધન કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનનારા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી હતી. નાગપુરમાં એક પત્રકાર પરિષદ સંબોધતા ઠાકરે એ આ મુદ્દે જણાવ્યું કે શિવસેના-કોંગ્રેસ-NCP ગઠબંધન સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામના પાયે કામ કરી રહી છે, વિચારધારાના આધાર પર નહી, સાવરકર માટે અમારી વિચારધારા એજ છે જે પહેલા હતી.