વડાપ્રધાન મોદીએ આઝાદીના 75 વર્ષની ઉજવણી સ્વરૂપે દરેક ગામમાં 75 વૃક્ષો વાવવા માટે ગામના આગેવાનોને અપીલ કરી. કહ્યું કે, ગુજરાતના ગામડાઓમાં અમૃત મહોત્સવનું આવું નાનકડું પણ મોટું કામ કરવું જોઈએ. PM મોદીએ નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માંગતા કહ્યું, 'હું કહું એવા નાના નાના કામ કરશો? દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવો. શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે. આઝાદીના અમૃતોત્સવ અંતર્ગત ઓગસ્ટ 2023 સુધીમાં 75 પ્રભાત ફેરી કરીએ.’