દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રસીની અછતને લઇને કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે ટ્વિટરના માધ્યમથી લખ્યું કે આપણા જ વિજ્ઞાનીઓ દ્વારા બનાવવામાં આવેલી રસી આપણા જ લોકો માટે ઉપલબ્ધ નથી. તેમણે એક પછી એક ઘણા ટ્વિટ કર્યા અને લખ્યું કે વિતેલા ત્રણ મહિનામાં કેન્દ્ર સરકારે 93 દેશોને કોરોના વેક્સિનના 6.5 કરોડ ડોઝ આપ્યા છે.