પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ ની યાત્રા પર છે અને પોતાના બીજા દિવસની શરૂઆત તેમણે યશોરેશ્વરી કાલી મંદિર માં પૂજા અર્ચના કરી. પીએમ મોદી ઇશ્વરપુર ગામ સ્થિત યશોરેશ્વરી કાલી મંદિરના દર્શન કરવા પહોંચ્યા. આ મંદિર ભારત અને પડોશી દેશોમાં સ્થિત 51 શક્તિપીઠોમાંથી એક છે.
ત્યારબાદ પીએમ મોદી ગોપાલગંજ જિલ્લાના તુંગીપારા સ્થિત બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર્રહમાન ની સમાધિ પર ગયા. તે આમ કરનાર પહેલાં ભારતીય નેતા છે. પીએમ મોદી આજે બંગબંધુ-બાપૂ મ્યૂઝિયમનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઓરાકાંડીમાં એક મિડલ સ્કૂલને મોર્ડન બનાવીશું અને એક પ્રાથમિક સ્કૂલ પણ ખોલીશું. પ્રધાનમંત્રીએ મતુઆ સમુદાયના લોકો સાથે વાતચીત દરમિયાન આ વાત કહે હતી.