Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લૉસ એન્જેલસમાં યોજાયેલા 95માં ઑસ્કર અવૉર્ડની જાહેરાત થઈ ચૂકી છે. આ અવૉર્ડના સમાપન સાથે એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરના ગીત નાટુ નાટુએ ઈતિહાસ રચીને બેસ્ટ ઓરિજિનલ સૉગનો ખિતાબ જીત્યો અને ધ એલિફન્ટ વ્હીસપર્સે બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ખિતાબ જીતી ભારતને ગૌરવ અપાવ્યુ છે. સમગ્ર વિશ્વમાંથી ભારતને આ જીત બદલ અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.

ઑસ્કર 2023ના વિજેતાઓની આખી યાદી.

બેસ્ટ એક્ટર - બ્રેન્ડન ફ્રેઝર
બેસ્ટ એક્ટ્રેસ - મિશેલ યોહ
બેસ્ટ ફિલ્મ - એવરીથિંગ એવરીવ્હેર |લ એટ ઓલ એટ વન્સ(Everything Everywhere All at Once)
બેસ્ટ ડાયરેક્ટર - ડેનિયલ કવાન અને ડેનિયલ શેઈનર્ટ
બેસ્ટ ઓરિજિનલ સોંગ - નાટુ નાટુ
બેસ્ટ સાઉન્ડ - ટૉપ ગન: મેવરિક
બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે - સારા પોલી
બેસ્ટ ફિલ્મ એડિટિંગ - એવરીથિંગ એવરીવ્હેર ઑલ એટ વન્સ
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે - એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ
બેસ્ટ ઓરિજનિલ ઈફેક્ટસ - અવતારઃ ધ વે ઑફ વૉટર(Avatar: The Way of Water)
બેસ્ટ સિનેમેટોગ્રાફી - ઓલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ(All Quiet on the Western Front)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન - ઓલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
બેસ્ટ ઓરિજિનલ સ્કોર - ઓલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - ધ બોય, ધ મોલ, ધ ફોક્સ અને ધ હોર્સ(The Boy, the Mole, the Fox, and the Horse)
બેસ્ટ ડોક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મ - ધ એલિફન્ટ વ્હીસ્પર્સ(The Elephant Whisperers)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - બ્લેક પેન્થર: વાકાંડા ફૉરએવર(Black Panther: Wakanda Forever)
બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ - ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
બેસ્ટ મેક-અપ એન્ડ હેરસ્ટાઇલ - ધ વ્હેલ(The Whale)
બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર ફિલ્મ - નવલ્ની(Navalny)
બેસ્ટ લાઇવ એક્શન શૉર્ટ - એન આઇરિશ ગુડબાય(An Irish Goodbye)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ - જેમી લી કર્ટિસ(Jamie Lee Curtis )
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર - કે હુય ક્વાન(Ke Huy Quan)
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ - 'ગ્યુલેર્મો ડેલ ટોરોનો પિનોચિઓ' (ગુલેર્મો ડેલ ટોરોનો પિનોચિઓ)(Guillermo del Toro's Pinocchio)
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ