ટ્રમ્પ-મેલેનિયા અને નરેન્દ્ર મોદીના અમદાવાદ આગમન પહેલા રોડ શો દરમિયાન થનાર સાંસ્કૃતિક સંગીત સહિતના કાર્યક્રમોનું રિહર્સલ ચાલી રહ્યું છે. રાજ્યભરમાંથી મોટાભાગના કલાકારો રોડ શો દરમિયાન પરફોર્મ કરશે. જેના ભાગરૂપ આજે વહેલી સવારથી એરપોર્ટ, ગાંધીઆશ્રમ તેમજ સ્ટેડિયમની આસપાસ અલગ-અલગ રિહર્સલ ચાલી રહ્યા છે. સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીઓ પણ ચણીયાચોળી પહેરી સ્ટેજ પર ગરબે ગુમતી જોવા મળી રહી છે. તે સિવાય સ્ટેડિયમની આસપાસ પણ મહિલા-પુરુષો સહિત લોકો ભારતીય ધ્વજ લઈને ઉભા રહી ગયા છે.