જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” ની કહેવત સુરતી યુવકોએ સાર્થક કરી બતાવી છે. મૂળ સુરતના એવા યુવકોએ વિદેશની ધરતી પર ગણપતિ શ્રીજીનું સ્થાપન કરી ગણેશ ઉત્સવનું રંગેચંગે આયોજન કર્યું છે. મુળ સુરતના અને હાલ ઓસ્ટ્રેલિયના પર્થ શહેર ખાતે રહેતા ત્રણ ગુજરાતી યુવકો મિખિલ ગાંધી, યશપાલ ચૌહાણ, મિતુલ રફાળિયા દ્વારા રંગેચંગે ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું.