Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાના દૈનિક કેસોમાં આજે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમેપહોંચી જવા પામ્યું છે . ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ દિવસેને દિવસે સ્થિતિ વધુ બેકાબુ બની રહી છે. તેવા સમયે સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે આજે મોડી સાંજે ધોરણ- 1થી 9 તમામ શાળાઓ (school closed) બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
સરકાર દ્વારા આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી તમામ શાળાઓ બંધ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના (CM vijay rupani) અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ