કર્ણાટક સરકારે લાયક ન હોવા છતાં બીપીએલ(બીલો પોવર્ટી લાઇન) કાર્ડ ધરાવતા લોકોને ૩૧ માર્ચ સુધીમાં તેમના કાર્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. દ્વિચક્રી વાહનો, ટીવી, ફ્રીજ અથવા પાંચ એકર જમીનના માલિક હોવા છતાં જેમની પાસે બીપીએલ કાર્ડ છે તેમને તેમનો આ કાર્ડ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.