આંધ્ર પ્રદેશની જગન મોહન રેડ્ડી સરકારે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના કર્મચારીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે. આ આદેશ પ્રમાણે જે કર્મચારીઓએ હિન્દુ ધર્મ છોડીને કોઈ અન્ય ધર્મને અપનાવી લીધો છે તેમણે નોકરી છોડવી પડશે. તિરુપતિ દેવસ્થાનમમાં કુલ 48 બિન હિન્દુ અધિકારી અને કર્મચારી છે.
સરકારે ટીટીડીમાં કામ કરતા કર્મચારીઓ માટે આ આદેશ આપ્યો છે. મુખ્ય સચિવ એલવી સુબ્રમણ્યમે આ સપ્તાહની શરૂઆતમાં જ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, દરેક કર્મચારીના ઘરની પણ તપાસ કરવામાં આવશે જેથી સુનિશ્ચિત કરી શકાય તે તેઓ બિન હિન્દુ ધર્મનું પાલન તો નથી કરતાંને.