કેન્દ્ર સરકારે કેન્દ્રના વિવિધ વિભાગોના 33 ઉચ્ચ સનદી અધિકારીઓના બદલીના હુકમો કર્યા છે. જેમાં ગુજરાતના ચાર સનદી અધિકારીઓને મહત્વની જવાબદારી સોપવામાં આવી છે. CBSE બોર્ડના ચેરમેન અનિતા કરવલ ને એજ્યુકેશન સચિવ નો વધારાનો ચાર્જ સોંપાયો હતો. વડાપ્રધાન કાર્યાલયમાં (PMO) સચિવ રહેલા અરવિંદ શર્મા ને નાના તથા લઘુ ઉદ્યોગ (MSME) ના સચિવ બનાવવામાં આવ્યા છે.
અન્ય એક અધિકારી આર.પી. ગુપ્તા પર્યાવરણ અને જંગલ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે અને બી.બી. સ્વેઇનને વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવમાંથી હવે સ્પેશ્યલ સચિવ તરીકેની જવાબદારી સોંપાઈ છે.