રાજ્યમાં કોરોના નું સંકટ ફરી એકવાર ઉભું થયું છે અને કોરોના ઉપર કાબુ મેળવવા પ્રારંભિક તબક્કામાં હાલ તો રાજ્ય માં અમદાવાદમાં 57 કલાકનો રાત્રિ કર્ફ્યુ લાગુ કરી બસ સેવા પણ હાલ સ્થગિત કરી દેવાઈ છે અને માસ્ક નહિ પહેરનાર ને 1000 નો આકરો દંડ ફટકરવાનું શરૂ થયું છે, ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે વધુ એક આદેશ જારી કર્યો છે અને 925 બોન્ડ કરનારા MBBS ડોક્ટરોને હાજર થવા ફરમાન કર્યું છે. સરકારી આદેશ ની અવગણના કરી હાજર ન થનાર ડોક્ટરો સામે એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. બે દિવસમાં અમદાવાદ રાજકોટ સહિતના રાજ્યભરમાં સ્પ્રેડ થયેલા કોરોનાને પગલે તાત્કાલિક અસરથી કોરોના ને કાબુ માં કરવા માટે હાજર થવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.