રિટાયરમેન્ટ ફંડ મેનેજરે EPF એક્ટ, 1952માં પ્રસ્તાવિત સુધારા અંગે જણાવ્યું હતું કે, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ટૂંક સમયમાં જ પોતાના સભ્યોને 58ને બદલે 60 વર્ષની ઉંમરથી પેન્શન મેળવવાનો વિકલ્પ આપશે. પેન્શન મેળવવાની ઉંમરમાં વધારો કરવાના પ્રસ્તાવથી EPFOના સભ્યોને પણ લાભ થશે તથા પેન્શન ફંડને પણ પોતાનું નુકસાન ઘટાડવામાં મદદ મળશે. સાથે જ આ વિકલ્પ પસંદ કરનાર સભ્યને એડિશનલ બોનસ સહિતના ઇન્સેનટીવ આપવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે.