-
નોટબંધીનો ચર્ચાસ્પદ 8 નવેમ્બરનો દિવસ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ કેન્દ્રની મોદી સરકારની સામે કાળા દિન તરીકે મનાવવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે 8 નવે.ના રોજ મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકાએક જાહેરાત કરીને ચલણમાંથી 500 અને 1000ની નોટો રદ્દ કરીને સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો. 50 દિવસ સુધી સામાન્ય લોકોએ પારાવાર મુશ્કેલીઓ વેઠી હતી. પ્રજાની આ લાગણીને વાચા આપવા કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ 8-11ના રોજ કાળો દિવસ મનાવવાનો નિર્ણય કર્યો છે.