ગયા ચોમાસુ સત્ર દરમિયાન હોબાળો મચાવનારા કોંગ્રેસ સહિતના પક્ષોના રાજ્યસભાના 12 સાંસદોને હાલ ચાલી રહેલા પુરા શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. જેને પગલે વિપક્ષે સંસદમાં ભારે વિરોધ કર્યો છે. સંસદમાં શિયાળુ સત્રના બીજા દિવસે વિપક્ષે માગ કરી હતી કે સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પરત લેવામાં આવે.
જેનો રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ સ્વિકાર કરવાની ના પાડી દીધી હતી. જેથી વિપક્ષે રાજ્યભામાંથી વોકઆઉટ કર્યો હતો. રાજ્યસભા ઉપરાંત લોકસભામાં પણ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે લોકસભાની કાર્યવાહીને સતત બીજા દિવસે સૃથગિત કરવી પડી હતી.