રાજ્યસભા માં આજે વિપક્ષી દળોએ 8 સાંસદોના સસ્પેન્શન મુદ્દે હોબાળો મચાવી રાખ્યો છે. વિપક્ષે સભાપતિના નિર્ણયનો વિરોધ કર્યો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે જ્યાં સુધી ઉપલા ગૃહના સદનના આઠ સભ્યોનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી વિપક્ષ કાર્યવાહીનો બહિષ્કાર કરશે. અનેક વિપક્ષી દળોના સભ્યો કોંગ્રેસની આ માંગણી પર તેની સાથે છે. આ બાજુ રાજ્યસભા સાંસદો એ પણ પોતાના ધરણા ખતમ કર્યા છે. તેમનું કહેવું છે કે વિપક્ષે રાજ્યસભામાં કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે આથી આ ધરણાનો કોઈ અર્થ રહેતો નથી.