અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં હાર થઇ હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પ ઇનકાર કરી રહ્ના છે. ચૂંટણી મોટાપાયે ગેરરીતિ થયાનો ટ્રમ્પનો આક્ષેપ રહ્ના છે. દરમિયાન તા. ૬ જાન્યુઆરીઍïïï ઇલેક્ટોરલ વોટના સર્ટિફિકેશનનો વિરોધ કરવાની જીઅોપીના ચાર સભ્યોઍ જાહેરાત કરતા અમેરિકામાં રાજકીય કટોકટીના ઍîધાણ વર્તાઇ રહ્ના છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ વોશિંગ્ïટન ખાતે ૬ જાન્યુઆરીઍ જાહેરસભાનું આયોજન કર્યુ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના તા. ૩ નવેમ્બરથી પરિણામના ટ્રેન્ડ શરૂ થયા હતા. જેમાં ડેમોક્રેટિક પક્ષના જા બાઇડનનો વિજય થયાના સંકેત મળી રહ્ના હતા. અમેરિકામાં ચૂંટણી પંચ જેવી કોઇ વ્યવસ્થા નથી. દરેક રાજ્યોના પોતાના નિયમો છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું પરિણામ તા. ૬ જાન્યુઆરીઍ કોîગ્રેસ અને સેનેટની સભામાંï પ્રમાણિતïïï કરવામાં આવે છે ત્યારબાદ જ વિજેતાની સત્તાવાર જાહેરાત કરાતી હોય છે.
કાઉન્ટી સિટીના કાઉન્સિલર ટીમï શોનું કહેવું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિપદ ચૂંટણીમાં ગેરરીતિ થવા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આક્ષેપો થઇ રહ્ના છે. ઍમાં સભ્યતા છે. ઘણાં રાજ્યોમાં ગેરરીતિ થયાનું ધ્યાનમાં પણ આવ્યું છે. જેઅો મૃત્યુ પામ્યા છે. ઍમના નામે પણ વોટિંગ થઇ ચૂક્યું છે. સેનેટર ટેડ ક્રુઝના વડપણ હેઠળના ïïજીઅોપી દ્વારા તા. ૬ જાન્યુઆરીïઍ અમેરિકાï રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામને પ્રમાણિત કરવા સામે વિરોધ કરાયો છે. ઍમનું માનવું છે કે, ચૂંટણીમાં ગેરરીતિ થઇ છે. જીઅોપી દ્વારા ચૂંટણી પરિણામોના ઇમરજન્સી અોડિટની પણ માગ કરવામાં આવી છે. અગાઉ ૧૯૬૯, ૨૦૦૧, ૨૦૦૫ અને ૨૦૧૯માં ઇલેક્ટોરલïïï વોટ્સ પ્રમાણિત કરવા સામે વિરોધ થયો હતો.
કેલિફોર્નિયાના અોસેટિયા સ્ટેટ ખાતે રહેતા ગુજરાતી ફોર ટ્રમ્પ અભિયાન ચલાવતા લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ જણાવે છે કે, મોટાભાગના અમેરિકનો માને છે કે, ચૂંટણીમાં ગરબડ થઇ છે. ૬ જાન્યુઆરીઍ બન્ïને ગૃહની સંયુક્ત સભા મળશે ઍનું ખૂબ જ મહત્વ છે. આ સભામાïં ચૂંટણીના પરિણામને મંજૂરી આપવામાં આવતી હોય છે. જે પ્રકારે ઍનો વિરોધ થઇ રહ્ના છે તે જાતા મામલો પેચીદો બની શકે છે અને ડેમોક્રેટ્સ પણ સત્તામાં આવે તોïïï પણ ઍમના માટે કેટલીક મુશ્કેલી રહેવાની છે. હાલમાં અમેરિકાના ૫૦ રાજ્યો પૈકી ૩૦મા રીપબ્લિકન છેïïï જ્યારે માત્ર ૨૦માં ïજ ડેમોક્રેટ્સ છે. સેનેટમાં પણ રીપબ્લિકન પની બહુમતી રહેતી છે ત્યારે નવા રાષ્ટ્રપતિને ગૃહમાં બિલ પસાર કરાવવામાં મુશ્કેલી થઇ શકે છે.