કેન્દ્ર સરકારના કિસાન કાયદા વિરુદ્ધ પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી આવી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતા રોકવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. આ માટે દિલ્હીની સરહદોને સીલ કરી દેવાઈ છે.
આ સમયગાળા દરમિયાન દિલ્હીના 12 મેટ્રો સ્ટેશનથી લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. પંજાબ-હરિયાણાથી આવતા હજારો ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતા રોકવા માટે સરહદ પર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે.