વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે બેઠક યોજી હતી. જોકે આ બેઠક કોરોના મહામારી ઉપર ચર્ચા કરવા હતી પણ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલ પરના ઉંચા વેટનો મુદ્દો છેડી દીધો હતો. મોદીએ જે રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ નથી ઘટાડયો તેને આ ચાલુ બેઠકમાં ટકોર કરી હતી, અને વેટ ઘટાડવા માટે વિનંતી પણ કરી હતી. જેને પગલે આ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ થોડા સમય માટે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.