ખેડૂતોના આંદોલનને લઈને આજે સંસદમાં હોબાળાના અણસાર છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માએ રાજ્યસભામાં ખેડૂતોના મુદ્દા પર ચર્ચા માટે નોટિસ આપી છે. વિપક્ષના અન્ય કેટલાક દળોએ પણ ખેડૂતોના મુદ્દે ચર્ચાની માગ કરી છે.
ખેડૂતોના મુદ્દે રાજ્યસભામાં હોબાળો થઈ રહ્યો છે. વિપક્ષી સાંસદોએ ખેડૂત વિરોધી કાળા કાયદા પાછા લેવાના સૂત્રોચ્ચાર કર્યા.