નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોની મીટિંગ બાદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તીખો હુમલો કર્યો. તેમણે કહ્યું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપું છું કે, તેઓ પોલીસ વગર કોઈ પણ યૂનિવર્સિટીમાં જઈને દેખાડે... તેઓ જણાવે કે દેશ માટે તેઓ શું કરવા જઈ રહ્યાં છે." JNU અને જામિયા યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વિરોધને લઈને તેમણે કહ્યું કે, "તેમનો અવાજ દબાવી શકાય નહી. વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ કે વિદ્યાર્થીઓને રોજગારી કેવી રીતે મળે અને કેવી રીતે દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવી શકશે."