વિપક્ષ નેતા પરેશ ધાનાણી ગેસના બાટલા અને ખાતરની થેલી સાથે સાયકલ સવારી કરી મતદાન કર્યું છે
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મતદાનના દિવસે અનોખો વિરોધ દર્શાવ્યો છે. તેમણે મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો હતો. પરેશ ધાનાણી અને તેમના ભાઈ શરદ ધાનાણી ખાતરની થેલી અને ગેસનો બાટલો લઈ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. જે બાદ તેમણે મતદાન કર્યું છે.