યુપીના લખનૌમાં સ્થપાનારી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના શિલાન્યાસના કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહ મંત્રી અમિત શાહે યુપીના સીએમ યોગી આદિત્યનાથના ભરપૂર વખાણ કર્યા હતા.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, ચાર વર્ષના યોગી આદિત્યનાથના કાર્યકાળમાં રાજ્યમાં ફરી કાયદો અને વ્યવસ્થાનુ શાસન સ્થપાયુ છે. પ્રદેશને વિકાસના રસ્તા પર લાવવાનુ કામ યોગી સરકારે કર્યુ છે. યોગીજીના નેતૃત્વમાં રાજ્ય વિકાસના રસ્તા પર આગળ વધી રહ્યુ છે અને તેઓ યુપીના અત્યાર સુધીના સૌથી સફળ મુખ્ય મંત્રી છે.