અર્નબ ગોસ્વામીની લીક થયેલી ચેટની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા વિપક્ષી નેતાઓેએ માગણી કરી છે. દેશની સુરક્ષા અને સલામતીને લગતી ગુપ્ત બાબતોની અર્નબને અગાઉથી માહિતી હતી જે અર્નબ દ્વારા અન્યોને ચેટિંગનાં માધ્યમથી લીક કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે. જો કે આ આખા મામલામાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર ચેનલ દ્વારા ભેદી મૌન સેવવામાં આવી રહ્યું છે તેની સામે પણ સવાલો ઊઠયા છે.