'વિપક્ષો ભાજપ ને ચૂંટણી જીતવા નું મશીન કહે છે ખરેખર ભાજપ પ્રજા નો વિશ્વાસ જીતવાની જમીન છે' આ શબ્દો છે કેવડિયામાં યોજાઈ રહેલી ભારતીય જનતા પાર્ટીની પેપરલેસ કારોબારી મીટિંગમાં સહભાગી થયેલા રક્ષામંત્રી રાજનાથસિંહના. રક્ષામંત્રી રાજનાથાસિંહ (Defence Minister Rajanathsinh) આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani) સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની કારોબારી (BJP Gujarat Paperless State Executive meeting) મીટિંગમાં સહભાગી થયા. કેવડિયા બીજેપી પ્રદેશ કારોબારી ની બેઠક જતા પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી ,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત નેતાઓએ સરદાર પટેલ ની પ્રતિમા એ જઇ સરદાર ને વંદન કર્યા હતા.