દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનિષ સિસોદિયા પર સીબીઆઈની રેડ પડી તે મુદ્દે તેમ જ મનિષ સિસોદિયાને ભાજપમાં જોડાઈને મુખ્યમંત્રી બનવાનો પ્રસ્તાવ આવ્યો તે બાબતે કહ્યું હતું કે દિલ્હીમાં આપ સરકાર ઉથલાવવાનું ભાજપનું કાવતરું નિષ્ફળ ગયું છે. કેજરીવાલે ટ્વીટ કરી હતી : દિલ્હી મેં ઓપરેશન લોટસ ફેલ. કેજરીવાલના દાવા વચ્ચે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ એવો ઘટસ્ફોટ કર્યોકે, ભાજપે મને ઓફર કરી છેકે, તમારા પર સીબીઆઇ,ઇડીના કેસો છે તે પરત લેવામાં આવશે . તમે આપ તોડીને ભાજપમાં જોડાઇ જાઓ, તમને દિલ્હીના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવશે