દેશમાં ઉચ્ચ શિક્ષણ અંગે માન્યતા અને નિયમો બનાવતી યુનિવર્સીટી ગ્રાન્ટ્સ કમીશન (UGC) દ્વારા આજે એક મહત્વનો નિર્યણ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અનુસાર કોઈપણ વિદ્યાર્થીએ માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન લર્નિંગ કે ડિસ્ટન્સ લર્નિંગમાં અભ્યાસ કર્યો હશે તો તેની ડીગ્રી પણ યુનિવર્સીટી સંચાલિત કોલેજની સમકક્ષ ગણવામાં આવશે.