તાજેતરમાં 12 સાયન્સની પરીક્ષા યોજાઇ હતી. તેનું પરિણામ જાહેર થઇ ગયું છે. સાયન્સના એક કે બે વિષયના પેપરમાં ગેરહાજર રહેલા વિધાર્થી માટે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ અને વાલીમંડળએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી હતી. તે રજૂઆતને ધ્યાને રાખીને માધ્યમિક શિક્ષણ બોર્ડએ ધોરણ 12 સાયન્સના બે વિષયની પૂરક પરીક્ષા લેવા માટેની હૈયાધારણ આપેલી હતી. જેનો સ્વીકાર થઈ ગયો છે. જેનો પરિપત્ર બહાર પડતા ટૂંકમાં હવે ૧૨ સાયન્સના બે વિષયની પુરક પરીક્ષા લેવાશે.