Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રમાં બીજીવાર સત્તા પર આવ્યા પછી પહેલીવાર રામમંદિર મુદ્દા પર ટિપ્પણી કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશની જનતાને ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખવાની અપીલ કરી રામમંદિર મુદ્દા પર બેફામ નિવેદનો આપી ગમે તેવા દાવા કરી રહેલા નેતાઓને મોં બંધ રાખવાની શિખામણ આપી હતી. મહારાષ્ટ્રના નાસિક ખાતે રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું બ્યૂગલ ફૂંકતા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ સપ્તાહથી કેટલાક બયાન બહાદુર અને બડબોલા લોકોએ રામમંદિર પર બકવાસ શરૂ કર્યો છે. હાલમાં આ મામલો અદાલતમાં હોવાથી સુપ્રીમ કોર્ટનું સન્માન કરવું જરૂરી છે. અયોધ્યા કેસમાં તમામ પક્ષકારો તેમની દલીલો રજૂ કરી રહ્યા છે અને અદાલત તેમની સુનાવણી કરી રહી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ