એક તરફ દેશભરના વિવિધ શહેરો લોકડાઉન કરાઈ રહ્યા છે ત્યારે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા મહત્વની વાત કરવામાં આવી છે. કોરોના વાયરસ સામે લડવા માટે કેટલાક મહત્વના પગલા ભરવા જરુરી છે. સંગઠન
સંગઠન દ્વારા કરવામાં આવેલી ખાસ ઈમરજન્સી બેઠકમાં તજજ્ઞ માઈક રયાને રવિવારે જણાવ્યું કે વાયરસ ફરી માથું ના ઉચકે તેના માટે સાર્વજનિક સ્વાસ્થ્ય સુવિધાઓ
સુનિશ્ચિત કરવી પડી.